મા મને
જન્મદિન મુબારક કે'તા કે'તા
હસી પડી...

હું તેને
આભાર આભાર એવું કે'તા
રડી પડ્યો...


- પરેશ ગોંડલિયા

Gujarati Whatsapp-Status by PARESH GONDALIYA : 111276000

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now