મગજના વિકાસ માટે એણે ખભે લટકાવ્યું દફતર મોટું,
પેટની આગને ઠારવા ઉઠાવ્યાં કપ રકાબી
અને નામ થયું છોટુ.
- નિશાન

Gujarati Whatsapp-Status by નિશાન પટેલ સ્વાગત : 111276379

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now