જીવન એક ઊલજેલી પહેલી સમુ છે
જો સમજો તો પંખી ન સમજો તો પાંજરું
જો સમજો તો આકાશ ન સમજો તો ધરતી
જો સમજો તો મુક્તિ ન સમજો તો સંસાર..
ભાર્ગવ ગઢવી

Gujarati Quotes by Bhargav Gadhavi : 111277074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now