રાત ના જ ,પડછાયા છે અહીં,
છતી આંખે , અંધારા છે અહીં;

સૂરજ સાથે ની ,સફર છે જરૂર,
લપાઈને જીવન માં છૂપા અહીં;

===================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111277570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now