ચાલો આ દિવાળી પર્વ...
મનમાં મીઠાશની રંગોળી બનાવીએ..
ઉત્સાહમાં ઉમંગનો સ્નેહ ઉમેરીએ..
જ્ઞાનના પ્રકાશને આશીર્વાદની હૂંફ આપીએ..
સુખ,શાંતિ અને સમૃદ્ધિથી જીવનને ભરી દઈએ..
હદયથી હદય સુધીની દિવાળી પર્વની હાર્દિક શુભેચ્છાઓ
@bhattjignesh

Gujarati Blog by JIGNESH BHATT : 111278155

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now