પ્રેમ નું બંધન એટલું પાકું હોવું જોઈએ કે,
કોઈ તોડવા આવે તો એ પોતે જ તૂટી જાય.

Gujarati Romance by Sujal B. Patel : 111279144
Jay _fire_feelings_ 7 years ago

હાં,,, ઈ તો...

Sujal B. Patel 7 years ago

સરસ continue. ?

Jay _fire_feelings_ 7 years ago

હાં હવે એ જ છે ને,, કામ જ એ છે હવે તો..

Sujal B. Patel 7 years ago

મનાવો મનાવો‌ ઉમીદ રાખો.ઉમીદ પે‌ દુનિયા કાયમ હૈ.?

Jay _fire_feelings_ 7 years ago

એ તો એટલી ડાય છે કે શું કહું,,,,,,, માનતી જ નથી બોલો....

Sujal B. Patel 7 years ago

હા તો એ ચાલુ રાખો એ માની તો સમજો બધાં માની ગયા.

Jay _fire_feelings_ 7 years ago

વધારવા માટે તો આ નાના નાના જગડા કરું છું...

Jay _fire_feelings_ 7 years ago

એ તો વધે તો તો ખરો જ ને,,, લે,,,

Sujal B. Patel 7 years ago

વાનગી ભાવતી બંધ થાય પણ પ્રેમ તો પ્રતિદિન વધે હો

Jay _fire_feelings_ 7 years ago

કોઇ વાનગી ભાવતી હોય એ રોજ રોજ મળ્યાં જ કરે તો ભાવતી બંદ નો થાય..??

Sujal B. Patel 7 years ago

તમને તો રિઝવવા બહુ ગમે ને તો રિઝવો હવે???

Jay _fire_feelings_ 7 years ago

અરે પણ કેટલી વાર મનાવવા,,,,, મનાવું તરત જ પાછું.. બગડી જાય તો માણસ થાકે ને...!!???

Sujal B. Patel 7 years ago

અરે એટલું નહી‌ થતું તમારે? હજુ નથી મનાવી શક્યાં???

Jay _fire_feelings_ 7 years ago

શું ચાલ્યાં કરે,,, એક ને મનાવવું મુશ્કેલ પડે છે ને...!!

Sujal B. Patel 7 years ago

ના પડે એવું તો ચાલ્યા કરે ?

Jay _fire_feelings_ 7 years ago

તો તો ભીંસ પડી જાય હવે...!!

Sujal B. Patel 7 years ago

બધાને મનાવવાના ???

Jay _fire_feelings_ 7 years ago

તો કરવું શું હવે...???

Sujal B. Patel 7 years ago

પપ્પા ને મનાવી લેશું. એને તૂટવા પણ ના જ અને અલગ પણ ના થઈ.

Jay _fire_feelings_ 7 years ago

તો હવે આવવા દો એના પપ્પા ને,,,!!! ??????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now