રખેને વિખરાઈ જાય, અસ્તિત્વ મારું,
જરાક ડરતા ગભરાતા ખીલવું છે મારું

જાણશે એ માણશે , જરૂર સૌરભ ને,
અત્તર જેવું વ્યક્તિત્વ,છે પ્રાકૃતિક મારું:

Gujarati Shayri by મોહનભાઈ આનંદ : 111279905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now