મારી ઓળખ

પવન ની જેમ લહેરાતો,
સમુદ્ર ની જેમ હિલોળા ભરતો,
આગ માં તપતો,
રણ માં રખડતો,
અને
સંધ્યા એ આથમતો યુવાન.

Gujarati Thought by krunal shah : 111279947

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now