The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખબર નથી પડતી કે પ્રેમ આટલું દર્દ કેમ આપે છે, કાલે હસતો ચહેરો આજે દુવામાં મોત માંગે છે !! @એક મિત્ર માટે..
Yes.... definitely..
વાહ...દી..
મા બાપના સુખથી એને કેમ પોતાનું સુખ લાગે છે, એનો પ્રેમ કદાચ થોડો મતલબી લાગે છે.. ક્યારેક બધું ભૂલીને પણ પોતાના માતા પિતા ને કુટુંબ માટે જીવવું પડતું હોય છે..
Life is so precious...v should face everything as it comes... Definitely oneday u'll get wht u want...If not, will get always better which u deserve...?
Mostly welcome
Ya....thanks..
આવી બાબતો સમજતા વાર લાગે પણ સમજાવવા વાળું કોઈ આપણું હોય તો જરૂર સમજી શકાય. અને તું તેનો મિત્ર છે તો તે જરૂર સમજશે I am very sure.
Right...
Barabar 6
પ્રેમ માં દર્દ તો રહેવાનું જ દર્દ વગર પ્રેમ અધુરો છે. પણ પ્રેમ જ બધું નથી હોતું. પ્રેમની આગળ પણ એક દુનિયા છે જેમાં તમારો પરિવાર અને દોસ્તો આવે. અને પ્રેમ માં દર્દ મળે તો બીજાને ભૂલી જવા એ યોગ્ય નથી.
હા
Ohh
એ મને પણ નહિ ખબર કેમ..
કેમ...આવું..???
એક દોસ્ત માટે છે dear...
Dost sanj pdi kem aavi dua mange chhe.. ????
Ya....thanks...
Right...shweta
"छोड़ दें सारी दुनिया किसी के लिए, ये मुनासिब नहीं आदमी के लिए... प्यार से भी जरूरी कई काम है, प्यार सब कुछ नहीं जिंदगी के लिए..."
હા એક મિત્રની જિંદગીનો સવાલ છે...તમે સમજદાર છો તમે જ સમજાવી લેશો..વિશ્વાસ છે
Thanks ..for support
જિંદગી હશે તો બધું છે બાકી કંઈ નથી...સમજાવજો ..
Yes...I can..
એને સમજાવ આ બસ એક ખરાબ સમય છે જે ચાલ્યો જશે... આ કોઈ અંત નથી..
હું...સવારથી એને એ જ સમજવાની કોશિશ કરું છું...દી..
જો આ સાચું હોય તો તારાને કહે જીંદગીથી વધું કંઈ જ નથી..
Ha....di....
સારું થયું નીચે નોંધ લખી છે... નહી તો હું કંઈક ઊંધુ જ સમજતે..
વિચાર નહિ એ એક મિત્ર માટે છે...જે જિંદગી થી કંટાળી ગયો છે... મારા માટે નહિ...
??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser