દેહ દર્શન દ્વેતમાં, ઈચ્છા તૃષ્ણા તણું,
પ્રેમનું યુગલ સ્વરૂપ છે, રાધે કૃષ્ણ તણું;

છે અજર અમર , પ્રેમ પરમપદ અનંત,
કુરબાની આપી દે , સ્વરૂપ અંહકાર તણું

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111280456

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now