બેશક ડૂબી જાય છે ,પત્થર દિલ,
લાકડા સમી લાગણી તરી જાય છે

લહેરાતી વાસંતી ,મહેંક મંદ જ્યાં,
ફૂલોની શોભા ને, નિખારી જાય છે

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111281275

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now