નથી હું માંગતી તારો સાથ
નથી હું માંગતી તારો સમય
નથી હું માંગતી તારો સપર્શ
બસ એક એવી ક્ષણ જોઈએ છે
જેમા હું તારા આખાય આયખા નુ વર્ણન કરી શકુ....
જેમા બસ ખાલી આંખની ભાષાને હોય સ્થાન.....
અને બસ આ સંવાદમા એડૂબતો સૂરજ સાક્ષી બને.....દેવ બાબુ

Gujarati Shayri by अब ला इलाज हो गए है देव बाबू... : 111281736

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now