મિલન ના માધુર્ય ને, પચાવી શકતા મનોરથો,
દર્શન દુર્લભ ચૈતન્યમય,  તું ચટપટી ના આપ;

આનંદ ની અનુભૂતિ, અભિપ્સા અંતર મનમાં,
માયિક પદાર્થ ની પળોજણ ,ખટપટી ના આપ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111282393

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now