પલક ઝપકતા જ  કંઇ, મપાય નહીં,
દરિયો છે અનંત, દિલ  સમાય નહીં;

નીલવર્ણ છે જ્યાં , ભાસતું  હકીકતે,
ચૈતન્ય અનુભૂતિ,શબ્દમાં રમાય નહીં

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111283088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now