સમય ના બંધનો, તોડી નાખ્યાં સઘળા,
કાળા કાજળનું કામણ કીધું, નૈના થકી,

આનંદ સ્વરૂપ છે હકીકતમાં, નૂરાની એ,
નજરો નજરમાં છે ,અનુભૂતિ નૈના ‌થકી;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111283090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now