Nidhi_Nanhi_Kalam_ 7 years ago

શુભ સવાર...નમસ્કાર?

મોહનભાઈ આનંદ 7 years ago

શુભ સવાર નમસ્કાર

krunal shah 7 years ago

Congratulations 100+ Likes

... 7 years ago

હાર જીત તો બધે જ છે નીધી જી પણ તકલીફ એ છે કે લાગણીઓની રમત મા પણ કોઈ ને હાર મંજૂર નથી બસ રિસાઈ ને પોતાને જ જીતાડવા પર મંડ્યા રહે છે...?

... 7 years ago

સાચી વાત છે તમારી.. ??

Nidhi_Nanhi_Kalam_ 7 years ago

Sachi vat 6...ahi haar jit no hoy...

Shefali 7 years ago

Thnx Nidhi.. આ ચેલેન્જ થોડી હતી કે હાર જીત હોય અંકિત.. બસ લખવાની મજા આવવી જોઈએ

... 7 years ago

SUPER'B SHEFALI JI ALL NICE... હુ તો હારી ગયો..☹????

Shefali 7 years ago

વાહ અંકિત.. એ જાણે આપણને કોઈ છૂપો સંદેશો આપે છે, પરવારી નથી માનવતા, કદાચ હજીયે એ એવો વિશ્વાસ રાખે છે...

... 7 years ago

વાહ સેફાલી જી.. કારસો કરી ને પણ કુદરત હજુય રડાવે છે, દિવાળી ને પણ દિવસો ગયા તોય ફરી ફરી ને આવે છે..

Shefali 7 years ago

વાહ અંકિત.. ઘેરાઈ ગયો હશે એ પણ ચોતરફ અંધકારથી, એટલે જ અજવાસ મેળવવા એણે આ કારસો કર્યો હશે..

... 7 years ago

વાહ... ભલે તેણે પ્રેમ બેશુમાર કર્યો છે, પરંતુ તે પણ પ્રેમ માં મુશળધાર રડ્યો છે..

Shefali 7 years ago

વાહ... ફરી ફરી ને આ વરસાદ પાછો ફરે છે, લાગે છે એણે પણ પ્રેમ કોઈને બેશુમાર કર્યો છે..

कलम की स्याही 7 years ago

મારી આંખમાં પણ એના રાહ જોવાની ક્ષણ જેમ ખૂટતી નથી, તેમ આ વરસતા વરસાદને પણ હવે ધરતીની પ્રીત છૂટતી નથી ! -કલમ કી સ્યાહી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now