કેટકેટલું માણસ..
તારા પગે પડતુ હશે!!

તું હોય જો ટોચે તો..
ત્યાંય એ ચડતુ હશે!!!

તોયે ક્યાં પંહોચે છે..
હે પ્રભુ, તારા સુધી?

શું ગુરુત્વાકર્ષણ..
પ્રાર્થનાને ય નડતું હશે.??

Gujarati Good Morning by Parmar Narvirsinh : 111284660

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now