શબ્દ ની ફકત એક જ , ગૂંજ છું,
પ્રણવ સ્વરૂપે,  શબ્દ    , હુંજ છું;

પ્રવાહ છે પ્રેમ નો, સ્ફુરિત સ્પંદન,
અંતરતમ ચૈતન્ય વિભૂ,  તુંજ  છું;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111286333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now