દરબદર શા માટે તું , ભટકે છે, માનવી,
હારી ને દિલ, તું ક્યાં , અટકે છે માનવી;

તૃષ્ણા ત્યાગી જોને ,આચરણ કરી જો,
જોને કેવો ઈચ્છા માં, લટકે છે માનવી;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111286334

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now