અલખ ને વળી લખવાં છે શું?
લખી શકે , એવા ભાવ છે શું?

અહેસાસ ભીતરી, રેલાય આંખે,
મૂક દ્રષ્ટિ આરપાર, કહેવાય શું?

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111288915

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now