અદકેરું બાળપણ :
************
જન્મી ને દાંત આવે ત્યાં ખીચડી ને બદલે પડીકાં
બે વર્ષ થતાં થતાં માં તો લાગે ટીવી ના ચસકા

ચાર વર્ષ થતાં થતાં માં મોબાઈલ ને મચડો
છ વર્ષે દસ કિલો ના દફતર નો ભાર ઊંચકો

આઠ વરસે ઈતર પ્રવૃત્તિઓ માં ભાગ લેવાની હોડ
દસ વરસે બધી હરીફાઈ માં આગળ વધવાની દોટ

' ટીન ' માં આવતાં આવતાં બસ વિજાતીય આકર્ષણ
સોળ થતાં થતાં માં બોર્ડ ના માર્ક્સ લાવવાનું ભારણ

ક્યાં ગઈ અે નિર્દોષતા ને ક્યાં ગયું અે ભોળપણ
પ્રભુ તારા કળિયુગ માં ખોવાયું કુમળું બાળપણ

Gujarati Thought by Amita Patel : 111288987
Kamlesh 7 years ago

સત્ય વચન અમિતાજી...

Jay _fire_feelings_ 7 years ago

આ હા... શું વાત છે...

Amita Patel 7 years ago

Sure have Tina j kahish.. tame aavu kahi ne mane આત્મીય બનાવી દીધી

Tinu Rathod _તમન્ના_ 7 years ago

અરે ના હું પણ એક સામાન્ય જ વ્યક્તિ છું બસ લખવાનો શોખ છે એટલે જે મનમાં આવે તે લખી નાંખુ છું.. તમે મને ટીના કહો તો મને ગમશે..

Amita Patel 7 years ago

Ok Tina..aa જી છે તે તમારી ઉંમર માટે નહીં પણ તમારી કૃતિઓ ના માં માટે છે ?

Tinu Rathod _તમન્ના_ 7 years ago

ફક્ત ટીના કહો ને અમિતાજી... ??

Amita Patel 7 years ago

Thank You Tina ji

Tinu Rathod _તમન્ના_ 7 years ago

વાહ... અમિતાજી... શું સરસ કહ્યું... ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now