બગીચા નો એ બાંકડો
પુછે...બની બેબાકળો
જાવ જો હુ એકલી એની પાસે...
કયા છે એ દોસ્ત આપણો?
હવે કેમ સમજાવ એ તો છે રીસાણો...
હુ બાકડો કરીએ એની જ વાતો
કેમ કરી એને મનાવો?
બેય પુછયે એકબીજાને રસ્તો કંઈ સુજાડો.?

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111292169

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now