છે તુ ગરમા ગરમ ચા જેવી,
ઓગળી જાવું છુ હું, બિસ્કીટની જેમ
જ્યારે ડુબી જાઊ છુ,
તારી લાગણીની ચાહમા

#priten 'screation#

Gujarati Shayri by Priten K Shah : 111293138
Priten K Shah 7 years ago

અહી બચવું પણ કોને છે....

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

ફના થવું છે તો ..કોણ બચાવી શકે...???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now