અજીબ અહેસાસ હતો એને જોયાનો,
પાંપણ જાણે પલકાર ભુલી ગઈ.
આંખોએ એની જરાક શરારત શું કરી,
ધડકન મારી ધબકાર ભુલી ગઈ.

- ગૌરવ મહેતા "મિરવ"

Gujarati Romance by Gaurav Mehta : 111295268

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now