*કોઈના થી ફક્ત એટલું જ રિસાવું*
*સાહેબ*
*કે એને તમારી કમી મહેસુસ થાય*
*એટલું નઈ કે*
*તમારા વિના એ જીવતા શીખી જાય*
Good morning
Jay shree krishna🙏🏻💐

Gujarati Quotes by Ronik : 111302915

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now