"તમારી મુસ્કાન સરસ છે."

"એમ?"

"હા."

"ઈરાદો શું છે?"

"સાથે મુસ્કાવાનો..."


✍️ ધવલ 'રસ'

Gujarati Microfiction by Dhaval Kachhia : 111303896

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now