કારણ 😍 વિના જ વારંવાર log out 💗 કરી login
કરવું ગમે છે. ❣️
કારણ બસ 🌷 એટલું જ કે વારંવાર તારું 👰🏻 નામ
ઘૂંટવું ❤️ ગમે છે. ❣️
રૂંવે રૂંવે છલકતી 😍 તડપ, ને હૈયાંને ❤️ ઘમરોળતી
તારી 👰🏻 ઉણપ, 🙄
બેરુઆબ 😓 થઈને પણ તારી આસપાસ 💏 ભટકવું
ગમે છે. ❣️
શબ્દો ✍️ પણ સાથ ☝️ નથી આપતા હવે તારા 👰🏻
વિયોગમાં 💔 જોને, ❣️
તોય તુજ 👰🏻 સુધી પહોંચવા 💗 નિરર્થક ગહેરાઈ 🎯
વિનાનું પણ લખવું ✍️ ગમે છે. ❣️