ધીમે ધીમે પકડ જમાવતી
જતી ઠંડીમાં અચાનક જ,

આવી ચઢેલી તારી 'યાદો'
ખરેખર જ હુંફાળી લાગી...

Gujarati Blog by Dharmesh Soni : 111328179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now