રાત આજની હજી બાકી છે
વાત આજની હજી બાકી છે
સુરજ ઉગશે સવારે, એ નક્કી છે
પણ, આ "અલ્પ" કિસ્મત વાંકી છે

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૨૧.૦૧.૨૦૨૦

#alp #prashantpanchal #prakruti #poet #poetrylover #poetry #shayari #ahesas #ahesas_a_ishq #love #hindi #gujarati #insta #instagram #facebook #matrubharti #yourquote #mirakee #2020 #kalamse #writerdesk #writer #rajpipla

Gujarati Shayri by alpprashant : 111329245

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now