આજે પુષ્પ રાજ ગુલાબ ની થોડી લેવડદેવડ થઈ,

કોઇકે બંધ હૈયે સાચવેલા પ્રણય ની રજૂઆત થઈ,

શબ્દોથી નહીં પણ ગુલાબથી લાગણીઓની આપ-લે થઈ

કોઈકને દેખાયું તેમો પાગલપન પણ કોઈને હદયમાં રાહત થઇ...

Gujarati Romance by Parmar Mayur : 111337941

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now