અમુક લોકોનું જીવન ગુલાબ જેવું હોય છે,

નયનો થી ભાળીએ તો હૈયાંને ટાઢક મળતી હોય છે,

ગુલાબ સરીખા એ જન મુરઝાઇને પણ અત્તરની સુવાસ આપતા હોય છે.

ભલે ને હોય તેમના થી અંતર તે અત્તરની જેમ ફેલાઈ જતા હોય છે,

Gujarati Romance by Parmar Mayur : 111337946

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now