પ્રેમ એટલે પ્રેમ....
પ્રેમ માં કોઈ શરત ન હોય...
પ્રેમ માં કોઈ સ્વાર્થ ન હોય...
પ્રેમ માં શંકા ન હોય...
પ્રેમ માં વેરભાવ ન હોય...
પ્રેમ માં નાતજાત ન હોય...
પ્રેમ માં ઊંચનીચ ન હોય...
પ્રેમ માં ઉંમર  ન હોય....
                                 
                            પ્રેમ માં  નિખાલતા હોય.....
                            પ્રેમ માં સમર્પણ હોય.....
                            પ્રેમ માં પવિત્રતા હોય...
                            પ્રેમ માં વફાદીરી હોય.....
                            પ્રેમ માં બે  જીવનું જોડાણ હોય.....
                            પ્રેમ માં ગંગાજળ જેવી શુદ્ધતા હોય...
                            પ્રેમ માં હેત હોય.......પ્રેમ એટલે પ્રેમ.✍️હેત
                                   

Gujarati Poem by Het Bhatt Mahek : 111338485
Het Bhatt Mahek 7 years ago

🙏🙏આપનો ખુબ ખુબ આભાર 🙏🙏🙏

Het Bhatt Mahek 7 years ago

🙏🙏આભાર આપનો 🙏🙏

Het Bhatt Mahek 7 years ago

🙏🙏🙏🙏🙏ખુબ ખુબ આભારજી આપનો 🙏🙏🙏

Het Bhatt Mahek 7 years ago

🙏🙏🙏આપનો ખુબ ખુબ આભાર🙏🙏🙏

Het Bhatt Mahek 7 years ago

🙏🙏🙏💐💐આપનો ખુબ ખુબ આભાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now