થોડીક મીઠાશ તો થોડીક કડવાશ,
ક્યારેક આનંદથી ચગળાતી તો
જાણબહાર સતત ઓગળતી,
છતાંપણ આકર્ષતી- લલચાવતી
ચોકલેટ અને જીંદગી કેટલી સામ્ય!

Gujarati Thought by Kinar Rana : 111338715

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now