અવિનાશે ઉભા થઈને બારીનો પારદર્શક કાચ સાફ કર્યો,ત્યારે તેની પત્ની આસ્થાની કાયમી ફરિયાદનો કાયમ માટે અંત આવી ગયો કે ‘સામેવાળાની ગેલેરીમાં સુકવેલા કપડાં બરાબર ધોવાતા જ નથી,જોને અહીંયાં ડાઇનિંગ ટેબલ પર બેઠાં બેઠાં દેખાય છે.’

-મોહિની અટોદરિયા

Gujarati Microfiction by Mohini Atodariya : 111338795

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now