મનોબળ જેનું હોય દૃઢ
નથી નડતા એને કોઈ ગ્રહ
નથી ઈચ્છતા એ સમસ્યાને ટાળવા
માંગતા એ શક્તિ સમસ્યાને પહોંચી વળવા

-મોહિની અટોદરિયા

Gujarati Blog by Mohini Atodariya : 111340636

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now