જીવનમાં આવેલી આફતો ને પણ પ્રેમ થી એક આલિંગન આપું છું,

માણસ થોડો હું જુદો છું થપ્પડ મારનારને પણ ચુંબન આપું છું,

ભલેને બંધ હૈયે નફરતનો સાગર હોય સ્નેહીજન તો ડુબી જાણું છું,

બસ આપે આશાનું એક તરણું તો અગાધ સાગરમાં તરી જાણું છું...

Gujarati Romance by Parmar Mayur : 111341182

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now