હે કિશન
કાં મારી પાસે આવી જા
કાં મને મારી જા
રોજ આવવાનું કહી ને
ના છેતરતો જા
જીવું છું હું તારી રાહ માં
એક વાર તો બધું જણાવી જા
કાં આવી જા
કાં મારી જા

Gujarati Whatsapp-Status by Hir : 111346268

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now