તુજ મારા ગીતની મંઝિલ
તુજ મારા સરગમનો સાથ
તુજ વિના ગાવું તો કેમે કરી ગાવું
તુજ મારા સ્વરનો નાથ
કોણ રોકી શકે મુજ સુરને સંગ હોય તુજ રેલાતા સુરનો સંગાથ

સુ "જલ"

Gujarati Poem by Sujal Patel : 111350501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now