આપણું મન અને મગજ આપણને સિગ્નલ્સ આપતું જ હોય છે કે હમણાં આવું કરવા જેવું નથી. ક્યારેક દિલ એવું પણ કહે છે કે, અત્યારે રાઇટ સમય છે. જિંદગી સંબંધો સુધારવાની તક પણ આપતી જ હોય છે. આપણે એ તક ઝડપતા હોતા નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Gujarati Quotes by Krishnkant Unadkat : 111352680

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now