દામ્પત્ય એ સંગનો ઉમંગ છે....
બાળપણમાં સાંભળેલી ચકાચકીની વાર્તા યાદ કરવા જેવી છે....
એમાં ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનોદાણો એવો આરંભ છે...
ત્યારબાદ ખીચડી બને છે... એકલો ચકો જ ચોખા ને મગ નથી લાવતો...
ચકીનો એમાં પૂર્ણ સહકાર છે....💯💯

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111352950

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now