આંખ ખુલે ને યાદ આવે તે છે પ્રેમ
એક અવાજ સાંભળવા આખો દિવસ રાહ જોવે તે છે પ્રેમ
લડાઈ કરી તેને મનાવવા ની રાહ જોવી તે છે પ્રેમ
આખી દુનિયા ની ખુશી માં એક ની કમી ઉદાસ કરે તે છે
પ્રેમ
તેની કોઈ પણ વાત યાદ કરી ને ચેહરા ખુશી આવવી તે છે પ્રેમ...

Gujarati Poem by Bhavesh Tejani : 111352992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now