પાંપણો ,જુવો, સપનાઓ નો ભાર લઈ ફરે છે
અરમાનો સૌ સુખ નો અણસાર લઈ ને ફરે છે.

ફુરસત ક્યાં છે નજર મિલાવવાની એમને હવે તો
હદય,પણ એમનું કેટલા કારોબાર લઈને ફરે છે

Gujarati Thought by Naresh Gajjar : 111353715

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now