થાય તારાં શ્વાસનો અહેસાસ મારાં શ્વાસમાં,
આ પ્રેમમાં છીયે એટલે જ થયું ને,
ભલે કહે દુનિયા એને ચુંબન,
પણ આપણે મન તો એ એક-મેક માં ભળવું
જ થયું ને...!!
#ચુંબન

Gujarati Shayri by Balkrishna patel : 111355496

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now