કાયમ રહે છે કોઈ અહી આસપાસમાં,
લાગ્યું ન એકલું કદી પ્રવાસમાં,
કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં?
આવ્યું કશું ન હાથ હૃદયની તપાસમાં!

Gujarati Thought by Kinar Rana : 111356084

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now