હું, હમેશા સમય નો વિલંબ કરી દઉં છું, જયારે તારી સાથે જરૂરી વાત કરવાની હોય, તારી સાથે કરેલો વાયદો પૂરો કરવાનો હોય, તને પાછી બોલાવાની હોય, તને પ્રેમ વધારે કરવાનો હોય , હંમેશા વિલંબ કરી દઉં છું.

English Blog by ER-Gunjan Patel : 111359133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now