ચાંદ સાથે મોકલાવી છે
કંકોત્રી તારા લગ્ન ની,

હવોઓ સાથે મે મોકલાવી છે
ખુશ્બુ મારા પ્રેમ ની,

કુદરત પણ નારાજ છે
આ સંજોગ થી,

મળ્યા નથી આપડે
એક-બીજાના નશીબ થી.
@Riyansh

Gujarati Poem by Riyansh : 111359774

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now