કોઇએ પુછ્યુ...કોણ હતી એ ?
દિલ બોલી બેઠું..
સવારે સુંદર મજાનું સ્મિત હતી એ,
બપોરે સળગતો સુરજ હતી એ,
સાંજે સોહામણી સંધ્યા હતી એ,
અને પછી તો આખી અંધકારમય રાત હતી એ.

Gujarati Poem by PřäĐéèP : 111365966
પ્રભુ 7 years ago

વાહ મસ્ત 👏✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now