સાહેબ સિમ્પલ લોજીક છે જીંદગી ને જીવવા નું,
જેમ સુખ ને જીવો છો માણો છો એમ દુઃખ ને પણ સહન કરતા અને માણતા શીખી જાવ એટલે ઓટોમેટીક જીંદગી જીવાય જાશે અને દુ:ખ નો સમય પણ પસાર થઇ જશે...

Gujarati Good Night by Deeps Gadhvi : 111367290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now