#આદર

જો તમારે આદર કરવો જ હોય
તો પોતાના જ આત્મસન્માન નો કરજો,
કારણ કે સંકટ સમયે જો તમારા અંતરઆત્મા
નો સાથ હશે તો દુનિયા ના કોઇ પણ
સંકટ સામે લડવાની પ્રેરણા પરમાત્મા જ કરશે..




Vd.Heer

Gujarati Thought by મોરલો : 111368803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now