મારી ઝૂકેલી પાંપણ મા તને તારા પ્રત્યે #આદર દેખાયો,
મને એ વાતનો ખુબ રાજીપો છે
પણ મારી જાન
એ પાંપણ નીચે રહેલી આંખો માં તારા પ્રત્યે નો પ્રેમ ના દેખાયો,
મને એ વાત નું થોડું દુઃખ પણ છે
ઠુકરાવીયુ નથી મેં,
તારું એ પ્રેમભર્યું દિલ
પણ મારી જાન
હૂં એ દિલ માં રહેવાની કાબિલ નથી
#આદર
#કાબિલ
- Moni patel